Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સ્‍પે.હોમ ફોર બોયઝમાં બાળકોને ભોજન

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજીના જન્‍મદિવસ નિમિતે ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સ્‍પે. હોમ ફોર બોયઝ ખાતે બાળકોને ભોજન કરાવાયેલ.આ પ્રસંગે કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયા, રવિભાઇ ગોહિલ, ડી.બી. ખીમસુરીયા, જયસુખ બારોટ, શામજીભાઇ ચાવડા, અનીલ મકવાણા, ઇશ્વર જીતીયા, ગીરધરભાઇ રાઠોડ, શૈલેષ રત્‍નોતર, અનીલ શ્રીમાળી , શોભીત પરમાર, મોન્‍ટુ વીસરીયા,અજય વાઘેલા, યોજન મેવાડા, ભરત મેવાડા, કપીલ વાઘેલા, વિજય પરમાર, નયન મકવાણા, બકુલ મકવાણા, પ્રકાશ ચાવડા, કાંતીલાલ બગડા, સંજય બગડા, પુષ્‍કર પરમાર,  સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:48 pm IST)