Gujarati News

Gujarati News

અમેરિકાના દીકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ : ખમીરવંતા, મર્દાનગી વાળા, પોતાનું સર્વ પ્રજા માટે લુંટાવી દે એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે : અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે, માલધારીઓ તમે ભાજપના નેતાઓને પૂછો તમે અમારો ક્યારેય વિચાર કર્યો છે ? હોસ્પિટલના બિલ ભરવા પત્નીને ઘરેણાં ગીરવે મૂકવા પડે છે : જમીર વેચીને કોઈ દિવસ જીવાતું નથી માયકાંગલાની જેમ જિંદગી જીવાતી નથી : માણસ મરી જાય તો હોસ્પિટલવાળા કહે કે બાકી ના પૈસા જમા કરાવો પછી તમને ડેડ બોડી આપીશું: દિલ્હીમાં અજાણ્યા માણસનો અકસ્માત થાય અને કોઈ તેને હોસ્પિટલમાં લઈ જાય તો તેને ₹5,000 નું ઇનામ આપવામાં આવે છે અને પોલીસ કોઈ પુછપરછ પણ નથી કરતી : ઇસુદાન ગઢવી: આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આજે જામનગર જિલ્લાના નવાગામ અને દ્વારકા જિલ્લાના સોઢા તરઘડી ગામે ગ્રામસભા યોજી access_time 9:40 pm IST

સન્‍માન : access_time 3:53 pm IST

વડિલોને ભોજન: access_time 4:09 pm IST