Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કિશનપાર્કમાં ડામર કામનો પ્રારંભ

 રાજકોટઃ શહેરના વોર્ડ નં-૧૧માં આવેલ મવડીગામ વિસ્તારના કિશન પાર્કમાં રી-કારપેટ ડામરકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું આ પ્રસંગ્રે વોર્ડ નં.-૧૧ના કોપોરેટર પરેશ પી. હરસોડા, ઘનશ્યામસીંહ જાડેજા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી તથા વાસુરભાઇ ડેર, મથુરભાઇ માલવી, વોર્ડ પ્રમુખ વાલજીભાઇ લકડ, ધીરૂભાઇ ટીલારા, રાજુભાઇ ગળચર, અરવીંદભાઇ હરસોડા, જયેશભાઇ હરસોડા, ઘનશ્યામભાઇ હરસોડા, કિશોરભાઇ સોરઠીયા, વીજયભાઇ મીસ્ત્રી, દિનેશભાઇ હરસોડા, મીલનભાઇ હરસોડા, કિશોરભાઇ સોરઠીયા સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)