Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કલેકટર તંત્રની જાહેરાતઃ કોઇપણ ડેટીકેટેડ હોસ્પીટલ-નર્સીંગ હોમ તથા હોમ આઇસોલેશન દર્દીના ડોકટર પોતાનાપેશન્ટનું ઇન્ટેક્ષ ફોર્મ-એડવાન્સ પૈસા ભરશે એટલે ઇન્જેકશન...

એડીશ્નલ કલેકટર પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોઇપણ ડેટીકેટેડ હોસ્પીટલ-નર્સીંગ હોમ તથા હોમ આઇસોલેશનના દર્દીના ડોકટર-નર્સીંગ હોમ તથા હોમ આઇસોલેશનના દર્દીના ડોકટર કે હોસ્પીટલ-રેમેડેસિવીયર ઇન્જેકશન માટે ઇન્ડેન ફોર્મ ભરી-દર્દીઓનું લીસ્ટ સાથે એડવાન્સ પૈસા કલેકટરમાં RTGS કરશે એટલે તુર્તજ બીજા દિવસે ઇન્જેકશન મળી જશેઃ અને તે અંગે ડોકટર નહિ પણ હોસ્પીટલની જવાબદારી રહેશે.

(3:22 pm IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 663 અને ગ્રામ્યના 98 કેસ સાથે કુલ અધધધ 761 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો બન્યા બેબાકળા access_time 7:53 pm IST

  • દિલ્હીમાં આજે રાતથી અઠવાડીયાનું લોકડાઉન : પાટનગર દિલ્હીમાં કોરોના બેફામ બનતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે ૧૦ વાગ્યાથી આવતા સોમવારે સવારે ૫ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે : આમ દિલ્હીમાં ઍક અઠવાડીયાનું સજ્જડ લોકડાઉન જાહેર થયુ છે access_time 12:11 pm IST

  • કર્ણાટકમાં કુંભમાંથી પરત ફરનારાઓએ RT-PCR ટેસ્ટ ફરજીયાત: સાત દિવસ ઘરે રહેવું પડશે કર્ણાટકમાં કુંભમાંથી પરત ફરનારાઓએ RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી નાખ્યો છે. રાજ્યનાં આરોગ્ય પ્રધાને તેની જાહેરાત કરતા કહ્યું કે હરિદ્વાર કુંભમાં ભાગ લઈને આવવા વાળા યાત્રીઓએ એક સપ્તાહ સુધી ઘરે ક્વોરન્ટાઈન રહેવું ફરજીયાત છે. access_time 1:45 pm IST