Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બાબરીયા કોલોની વિસ્તારમાં ફૂટપાથનો કચ્ચરઘાણઃ પેવિંગ બ્લોક રીપેર કરવા રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭ના બાબરીયા કોલોની આવાસ યોજનાના ગેઇટ પાસેના રસ્તાની સાઇડમાં બાજુની જર્જરીત ફુટપાથ પેવિંગ બ્લોક, લાદી, રીપેરીંગ તાત્કાલીક કરવા  સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(3:43 pm IST)