Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • જસ્ટિન ટ્રુડોના પ્રચાર માટે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા મેદાનમાં : કેનેડામાં 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી : વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડોને મહેનતુ ,પ્રગતિશીલ અને સફળ નેતા ગણાવી ફરી ચૂંટી કાઢવા અનુરોધ કર્યો access_time 11:46 am IST

  • INX કેસઃ CBI એ દાખલ કરી ચાર્જશીટઃ ચિદમ્બરમ, કીર્તી સહીત ૧૪ આરોપીઓ છે : INX મીડીયા કેસમાં CBI એ પોતાની ચાર્જશીટ રજુ કરીઃ ચિદમ્બરમ સહીત ૧૪ આરોપીઓ છેઃ ર૧ ઓકટોબરે સુનાવણીઃ પીટર મુખર્જી, કીર્તી ચિદમ્બરમ સહીતના નામઃ નાણા મંત્રાલયના ૪ ઓફીસરોના પણ નામ છે. access_time 3:56 pm IST

  • PMC બેન્ક કૌભાંડ : ખાતામાંથી રોકડ રકમ ઉપાડવા માટે RBIએ નક્કી કરેલી મર્યાદા દૂર કરવાની માંગણી નામંજૂર : અરજદારોને હાઇકોર્ટમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટની સૂચના access_time 12:23 pm IST