Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ન્યુ બાલમુકુંદ લાફીંગ કલબની સ્થાપનાની ઉજવણી

 રાજકોટ : ન્યુ બાલમુકુંદ લાફીંગ કલબ - રાજકોટની સ્થાપનાને નવ વર્ષ પૂરા થતાં તેની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ લેવલ કો-ઓર્ડીનેશન લાફીંગ કલબ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદભાઈ વોરા, પ્રતાપભાઈ જાની વિ. ઉપસ્થિત રહેલ. લાફીંગ કલબની કસરતથી થતા ફાયદાઓ અંગે માહિતી આપી હતી.

(3:31 pm IST)