Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મેગેઝીનો યૈસ ઓશો તથા ઓશો વર્લ્ડ ઉપલબ્ધ

રાજકોટઃ ઓશો પ્રવચનો સાંભળી- સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો તથા ઓશો વર્લ્ડ નામના હિન્દી મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાવડવાની જ્ઞાનગંગા રૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા અવિતરત પણે આગળ ધપાવાઈ રહી છે.

પુનાથી પ્રકાશીત થતું હિન્દી માસીક મેગેઝીન ''યૈસ ઓશો'' ભારતીય લોકતંત્ર કે લીયે ઓશો કા ઘોષણા પત્ર, કયા પ્રશ્ન હૈ ભારત કે સામને, ઔર કયા હૈ ઉનકે સરલ સમાધાન? કયા રાજનેતા છૂ રહૈ હૈ અસલી પ્રશ્નો કો, યા નકલી મુદે દે રહે હૈ ? ઓશો મલ્ટીવર્સિટી, હમારી પ્યારી ધરતી, સીપ કે મોતી, સોચેજરા, સ્વાસ્થ્ય, ચોટ પહુચેગી પર કરના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગ્ન મહૂરત ઝૂઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ ''મૈં'' ભી ચૌકીદાર ?

દિલ્હીથી પ્રકાશીત થતું હિન્દી માસીક મેગેઝીન ''ઓશો વર્લ્ડ'':- હૃદય કા ફૂલ પ્રેમ કી સુગંધ, હંસો- હસના સુંદર હૈ, ધ્યાન હૈ પ્રેમ કા રૂપાંતરળ, સમઝ નહી- દિવાનગી ચાહિયે, આનંદ કૈ આંસૂ, શૂન્ય મે ઘર બનાના ર્હૈ, મુલ્લા નસરૂદદ્દીન, ગુરૂકા સત્સંગ ઔર પ્રકૃતિ સત્સંગ, શરીર- બોધ દુઃખ હૈ- આત્મ બોધ આનંદ હૈ પ્રકૃતિ કા સાન્નિધ્ય ઔર મનુષ્યો કા પાગલખાના, પ્રકૃતિ કે પ્રતિકૂલ હૌના દુઃખ હૈ અનુકુલ હોતા સુખ હૈ

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘરબેઠા મંગાવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ વિશેષ માહિતી સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(3:42 pm IST)