Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

દંડની રકમ કરતાં તો ખુબ સસ્તા છે સફરજન...

સવારે વાહન ચેકીંગ અને દંડની કાર્યવાહી શરૂ થાય એ પહેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ એક સફરજનવાળાને ભાવતાલ પુછ્યા હતાં. ફેરીયાએ કહ્યું હતું કે લઇ લ્યો...દંડની જે રકમ છે એના કરતાં તો સોએ સો ટકા સફરજન સસ્તા જ છે! (ફોટોઃ અશોક બગથરીયા)

(4:00 pm IST)