Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજકોટમાં નવા આરટીઓ અને ટ્રાફીક નિયમો સામે કોંગ્રેસનો લડી લેવા નિર્ધારઃ કાલથી ૩ દિવસ ધરણા મંજૂરી નહિં મળે તો પણ સવિનય કાનુન ભંગ કરી અમાનવીય નિયમો અને કમ્મરતોડ દંડ સામે લડત આપવા શહેર કોંગ્રેસ કટીબદ્ધ

રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદિપ ત્રિવેદી સહિતના આગેવાનો ધરણાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે : રેસકોર્ષ જીલ્લા પંચાયત (અકિલા) ચોક ખાતે યોજાશે ધરણા

(1:14 pm IST)