Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નરેન્‍દ્રભાઈના જન્‍મદિન નિમિતે રાજકોટ ભાજપ દ્વારા સપ્‍તાહભરના કાર્યક્રમો શરૂ

આજે થોરાળામાં મેડીકલ કેમ્‍પ, કાલે રકતદાન કેમ્‍પ, દરરોજ વિવિધ વિસ્‍તારોમાં મેડીકલ કેમ્‍પ તેમજ તા.૨ ઓકટોબર સુધી શહેરના દરેક વોર્ડમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્‍યુ હતું

(12:51 pm IST)