Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

રાજકોટમાં નેગેટીવ રીપોર્ટની હેટ્રીક : આજે તમામ 92 સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ : શહેરના 37 અને જિલ્લાના 49 સેમ્પલનું કરાયું હતું પરીક્ષણ

રાજકોટ: આજે રાજકોટમાં નેગેટિવ રિપોર્ટની હેટ્રિક સર્જાઈ છે આજે શહેરનાં 37, જીલ્લાનાં 49 સહિત કુલ 92 સેમ્પલનું પરિક્ષણ કરાયુ હતુ: આ તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા રાજકોટ શહેર અને જીલ્લામાં કુલ કોરોના પોઝિટિવનાં 80 કેસ નોંધાયા હતા જ્યારે 2 મૃત્યુ થયા છે.

(6:18 pm IST)