Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

આજે સવારે રાજકોટ - શાપરમાં એબીપીના કેનેરામેન રિપોર્ટર હાર્દિક જોશી પર પરપ્રાંતીય શખ્સોના ટોળાનો હીંચકારો હુમલો : હુમલાનો વિડિઓ થયો વાયરલ : બેફામ ગાળો ભાંડી કેમેરામેન રિપોર્ટર ને ફટકારી લોહીલુહાણ કરતા સારવાર હેઠળ : ટોળાને સતત ઉશેકરી રહેલા ફતેપુરના શખ્સ સહિત 20ને રાજકોટ રૂરલ પોલીસે રાઉન્ડઅપ કર્યાનું જાણવા મળે છે