Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

રાજકોટમાં સતત બીજા દિવસે તમામ રિપોર્ટ નેગેટીવ

કુલ 67 સેમ્પલનું પરીક્ષણ કરાયું : તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત

રાજકોટ : રાજકોટમાં આજે સતત બીજા દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી આજે 67 સેમ્પલનું પરિક્ષણ કરાયુ હતુ જે  તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે  રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવનાં 74 કેસ નોંધાયા છે

(9:36 am IST)