News of Monday, 16th April 2018

તરબૂચનું હેલ્મેટઃ ગરમી મેં ઠંડી કા અહેસાસ!

રાજકોટ : ઉનાળામાં માથું ફાડી નીકળે તેવી ગરમી પડે છે. આમા ભારેખમ હેલ્મેટ પહેરવામાં આવે તો ગરમીથી માથું ભમી જાય. હેલ્મેટ ન પહેરે તો કાયદાનો ભંગ થાય... રાજકોટના એક ટુ વ્હીલર ચાલક બાલાભાઇ વાજાએ આ સમસ્યાનો ગજબ તોડ કાઢયો છે. તરબૂચના ઉપરના પડનું હેલ્મેટ કરી નાખ્યું!  સુરક્ષાની સુરક્ષા અને ટાઢક નફામાં... તરબૂચમાંથી બનાવેલું હેલ્મેટ પહેરનાર મહાનુભાવ તસ્વીરમાં દર્શાય છે. ગરમી મેં ભી ઠંડી કા અહેસાસ...

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:25 pm IST)
  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST