News of Monday, 16th April 2018
તરબૂચનું હેલ્મેટઃ ગરમી મેં ઠંડી કા અહેસાસ!
રાજકોટ : ઉનાળામાં માથું ફાડી નીકળે તેવી ગરમી પડે છે. આમા ભારેખમ હેલ્મેટ પહેરવામાં આવે તો ગરમીથી માથું ભમી જાય. હેલ્મેટ ન પહેરે તો કાયદાનો ભંગ થાય... રાજકોટના એક ટુ વ્હીલર ચાલક બાલાભાઇ વાજાએ આ સમસ્યાનો ગજબ તોડ કાઢયો છે. તરબૂચના ઉપરના પડનું હેલ્મેટ કરી નાખ્યું! સુરક્ષાની સુરક્ષા અને ટાઢક નફામાં... તરબૂચમાંથી બનાવેલું હેલ્મેટ પહેરનાર મહાનુભાવ તસ્વીરમાં દર્શાય છે. ગરમી મેં ભી ઠંડી કા અહેસાસ...
કિલક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(4:25 pm IST)