Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ક્ષત્રિય બહેનો માટે યોગ વર્ગો

 નવયુગ ક્ષત્રિય મહિલા સેવા સંગઠન દ્વારા રાજપુત અને કાઠી ક્ષત્રિય સમાજના મહિલા માાટે ભોમેશ્વર ખાતે જાગૃતિ હોલની સામે ફનલેન્ડ સ્કૂલમાં સાંજે ૪ થી પ વર્ગો ચાલુ કરાયા છે જેનું સંચાલન નવયુગ ક્ષત્રિય મહિલા સેવા સંગઠનના પ્રમુખ શ્રીમતી નલીનીબા જાડેજા અને દેવ્યાનિબા ગોહિલ દ્વારા કરવામાં આવે છે. યોગ શિક્ષક તરીકે રેસકોર્ષ લાઇફ બિલ્ડીંગ માંથી ઉર્વશીબેન મહેતા સેવા આપી રહયા છે. યોગ વર્ગોમાં જોડાવવા માટે નવયુગ ક્ષત્રિય સેવા સંગઠનનાં નં. ૭૨૦૨૦૦૦૦૯૨ ઉપર સંપર્ક કરવા ધીરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)