Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટ મહાનગરપાલિકાના પી.એ.ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમના માતુશ્રીનું નિધન

રાજકોટ:  મહાનગરપાલિકાના પી.એ.ટુ કમિશનર    રવીન્દ્રસિંહ અને રાજેશ્વરસિંહ ચુડાસમાના માતુશ્રી ઉર્મીલાબા નરેન્દ્રસિંહ ચુડાસમા આજ રોજ તા.૧૬ સોમવારના દેવલોક પામેલ છે. તેઓની અંતિમ યાત્રા આવતી કાલ તા.૧૭ મંગળવાર, સવારે ૮.૦૦ કલાકે, તેમના નિવાસસ્થાન: ૧૦૨, રાજચંદ્ર એપાર્ટમેન્ટ, ૪, નવજીવન સોસાયટી, દિવ્ય ભાસ્કર પ્રેસ ઓફિસની પાછળ, રેસકોર્ષ, કિશાનપરા સર્કલ ખાતેથી નીકળી મોટા મવા સ્મશાન જશે.

(8:41 pm IST)
  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST

  • PSA હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત : ર વર્ષ સુધી અંદર રહી શકે છેઃ પ ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છેઃ હવે બે વર્ષ સુધી કોઇપણ કેસ વગર તેઓ અટકાયતમાં રહેશે access_time 4:24 pm IST

  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST