Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રાજકોટ કોર્પોરેશનમાં શહેર પોલીસ તુટી પડીઃ હેલ્‍મેટ અને વાહનોના કાગળની ફરજ ચેકીંગ

રાજકોટઃ અહિંના કોર્પોરેશન કચેરીમાં પોલીસની ટુકડીઓ દ્વારા કચેરીમાં આવતા કર્મચારીઓ અને અરજદારોના વાહનોનું કડક ચેકીંગઃ હેલ્‍મેટ વગરના, લાઈસન્‍સ વગરના લોકોને દંડ ફટકારાર્યો જોરદાર ઝુંબેશ

 

(11:42 am IST)