Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સંગીતના તેજસ્વી તારલા

બૃ. ગુ. સંગીત સમિતિ અમદાવાદ દ્વારા ર૦૧૯-માર્ચ-એપ્રિલમાં લેવાયેલ સંગીત પરીક્ષામાં પ્રારંભિક પ્રવેશ પ્રથમ ગાયન/વાદનમાં ધ્યેય વાઘેલા, સાહિલ બોરીચા, હીના કાવા પ્રવે. પૂર્ણમાં ક્રિષ્ના રીબડીયા અને યુગ મહેતા વિશેષ યોગ્યતા સાથે પ્રથમ આવી ધૈવત સંગીત વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. એ બદલ સંચાલિકા મિનાક્ષીબેન ગજજરે બધાંને અભિનંદન પાઠવ્યા છે.

(3:39 pm IST)