Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નામાંકીત તબીબ ડો. સંજય જીવરાજાની અશ્મીકા હેર ઓઇલ માટે શું કહે છે?

રાજકોટના ખ્યાતનામ તબીબ ડો. સંજય જીવરાજાની છેલ્લા દોઢેક મહિનાથી પૂ. ગુરૃદેવના આશિર્વાદથી તેમના અનુભુત સુચવેલા ઉપાયો પરથી સર્જન થયેલ અશ્મીકા હેર ઓઇલ નિયમીત ઉપયોગ કરી રહયા છે. તેઓ કહે છે કે અશ્મીકા હેર ઓઇલનો ઉપયોગ મેં શરૃ કર્યો છે અને તેના થકી મને ખુબ ફાયદો થતાં મારે ત્યાં આવતા દર્દીઓને અશ્મીકા હેર ઓઇલ ઉપયોગ કરવાની સલાહ મેં આપી છે.

'ખરતા વાળના કાયમી ઇલાજ માટે અશ્મીકા હેર ઓઇલ ખુબ ઉપયોગી બન્યું છે. ઉપરાંતમાં વાળની મજબુતાઇ પણ વધે છે. કાળા, લાંબા, અને ચમકતા વાળ માટે તેમજ સફેદ વાળ કાળા કરવા, કર્લી વાળ સુંવાળા કરવા માટે અશ્મીકા હેર ઓઇલ મારા મત મુજબ અકસીર સાબીત થયું છે. ઉલ્લેખનીય છે કે અશ્મીકા હેર ઓઇલના પ્રયોગથી નવા વાળ પણ આવવાના શરૃ થઇ ગયા છે.

ડો. જીવરાજાની કહે છે કે મારે ત્યાં આવતા દર્દીઓ કે જે વાળની સ્મશ્યાથી પરેશાન હોય, જેમ કે વાળ ખરતા હોય, વાળમાં ખોડો હોય, વાળ બરછટ હોય, વાળની વૃધ્ધી ના થતી હોય, આ તમામ પ્રકારની વાળની તકલીફવાળા દર્દીને તેઓ અશ્મીકા હેર ઓઇલ વાપરવાની સલાહ આપે છે. અશ્મીકા હેર ઓઇલ સંપૂર્ણપણે નેસર્ગીક છે. હજારો વર્ષ જુના આયુર્વેદ શાસ્ત્ર અને સંતોનો આર્શીવાદથી તેનુ નિર્માણ થઇ રહયું છે. કોઇપણ પ્રકારના કેમીકલ્સ, કલર્સ, સુગંધ કે પ્રિઝર્વેટીવનો ઉપયોગ તેના નિર્માણમાં નથી થતો. આમ સમગ્ર પણે અશ્મીકા હેર ઓઇલ એ એક પ્રકારની ચમત્કારીક ઔષધી છે. જેમને વાળની સમશ્યા ન હોય તેવા ભાઇ-બહેનો પણ તેનો ઉપયોગ કરે તો ભવિષ્યમાં પણ તેને વાળને લગતી કોઇપણ બિમારી સામાન્ય રીતે થતી નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ લોકો નિઃસંકોચ અશ્મીકા હેર ઓઇલનો પ્રયોગ કરી શકે છે. 

 

(3:31 pm IST)