Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાના કાયદાનો ભંગ કરતા વધુ રર૪ ઝડપાયા

પોલીસ હેડ કવાર્ટર પાસે એકઠા થઇ લોકડાઉનનો ભંગ કરનારા આઠ ઝડપાયા

રાજકોટ, તા. ૧૬ :. કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનનું પાલન કરાવતી પોલીસ દરરોજ સેંકડોને પકડીને કાર્યવાહી કરે છે. પોલીસ પણ આ કામગીરી અટકાવ્યા વગર આગળ વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉન ભંગના ૨૦૮ ગુના નોંધી ૨૨૪ની ધરપકડ કરવામાં આવી છે. જેની માહિતી આ મુજબ છે.

એ-ડિવીઝન પોલીસે કીરીટ જેસીંગભાઈ કામલીયા, મનીષ દેવરાજભાઈ રોકડ, રજનીકાંત કરશનભાઈ ચૌહાણ, સંજય હર્ષદભાઈ વ્યાસ, કમલેશ સુમનભાઈ મહેતા, રાજેશ મનસુખભાઈ ટાંક, શૈલેષ જીવણભાઈ જાદવ, જેનીસ અરવિંદભાઈ રાણપરા, ભરત ભીમજીભાઈ સોલંકી, કીરીટ જેન્તીલાલ મકાણી, કલ્પેશ અંબાલાલભાઈ પંચાલ, પ્રવિણસિંહ દિલાવરસિંહ બારડ, ઉર્મીલ લક્ષ્મીદાસભાઈ લાખાણી, વિજય જયંતીભાઈ ચૌહાણ, તેજસ દિનેશ આડેસરા, પ્રદીપ નવલચંદભાઈ પડીયા, બીપીન પ્રભુદાસભાઈ કુંડલીયા, અમકેશ કાંતીલાલ પોબારૂ, પ્રેમજી ભલાભાઈ વાઘેલા, રાહુલ નારણભાઈ ગોહેલ તથા ભાગ્યોદય ગેસ્ટ હાઉસ પાસે બીડી વેચતો વિક્રમ પ્રતાપભાઈ કક્કડ, બીડીના ત્રણ પેકેટ કિંમત રૂ. ૬૦૦ સાથે પકડાયો તથા નીખીલ નટવરલાલ છાંટબાર, પ્રતાપ રાજુભાઈ મોટપીયા તથા બી-ડિવીઝન પોલીસે મહંમદ ઈસ્તેયાક મોહંમદ અયુબખાન, સંજય ધીરૂભાઈ હાપલીયા, પ્રશાંત અશોકભાઈ ભાગ્યા, ભરત લક્ષ્મણભાઈ સોલંકી, મનસુખ ઉર્ફે અરવિંદ વિરજીભાઈ ગોહેલ, મનુ કરશનભાઈ હુંબલ, રમેશ લાધાભાઈ ગઢીયા, વિપુલ વલ્લભભાઈ કાટડીયા, વેલજી આસમાલભાઇ કન્નર, નિલેશ ગોવિંદભાઇ જાદવ, મહેશ જગદીશભાઇ પરમાર, પરેશ લાલજીભાઇ પીઠડીયા, અજય મધુસુદનભાઇ ગૌસ્વામી, ભાવીન પ્રભુભાઇ સાંચલા, મુકેશ સોમાભાઇ મકવાણા, મુકેશ સોમાભાઇ ગમારા, રાજુ કડવાભાઇ સોરીયા, રાજેશ મુકેશભાઇ ઠક્કર, વિજય હમરાભાઇ નૈયા, વિજય રાજુભાઇ બાંભવા, કિશન પ્રવિણભાઇ સાંચલા, કેશુ સોમાભાઇ મકવાણા, ધીરૂ આંબાભાઇ રાઠોડ, જયદીપ દીલીપભાઇ રાઠોડ, સ્મીત વસંતભાઇ રાજવીર, તથા થોરાળા પોલીસે અલ્લારખા અલીભાઇ મલેક, ગની દાઉદભાઇ ભુવર, આકાશ હીરાભાઇ બાબરીયા, જીતેશ ધીરૂભાઇ સરવૈયા, વિજય વાઘજીભાઇ ડોડીયા, રાહુલ વાલજીભાઇ ડોડીયા, પ્રતાપ વશરામભાઇ સોલંકી, મહેશ ગોવિંદભાઇ ગોહલ, મુકેશ ભીમજીભાઇ ગરીયા, રમેશ રામભાઇ બડોખરીયા, મનસુખ તળશીભાઇ ડોબીયા, અરવિંદ જયસીયારામ કંધેસીયા, શૈલષ સામંતભાઇ સાદીયા, અશોક મેઘાભાઇ ચાવડા, રવી જગાભાઇ ગોહલ, વિપુલ રાજુભાઇ નાકીયા, રવ અમરશીભાઇ સાગઠીયા, તથા ભકિતનગર પોલીસ પ્રભુલાલ અમરશીભાઇ વાઘેલા, પંકજ કાશીરામભાઇ નીમાવત, દીલીપ વલ્લભભાઇ ટાંક, કેવલ પ્રકાશભાઇ તલસાણીયા,  ચીરાગ શાંતીભાઇ વ્યાસ, જીતેશ મુકેશભાઇ પાટડીયા, પ્રવિણ ચકુભાઇ મકવાણા, રવી મંગેસભાઇ બારભાયાા, કિરણ જયસુખભાઇ પંડ્યા તથા કુવાડવા રોડ પોલીસે જયસુખ ભીખાભાઇ જંજવાડીયા, હરેશ ભીખાભાઇ જંજવાડીયા, ભરત મગનભાઇ તલસાણીયા, દિપ મુકેશભાઇ માકડીયા, દિપક રાજુભાઇ માટીયા, રવી ચંદ્રપ્રકાશભાઇકોટાઇ, કૌશિક ઉકાભાઇ વણપરીયા, સુનીલ પંકજભાઇ પંચાસરા, કિરીટ લક્ષ્મણભાઇ સોલંકી, મોના મૈયાભાઇ લામકા, જયેશ ઠાકરશીભાઇ રાંક, મનોજ જયેશભાઇ રાંક, પ્રવિણ ઘુસાભાઇ રંગાણી, જેરામ મોહનભાઇ ખોયાણી, દિવ્યેશ જેરામભાઇ ખોપાણી, રમેશ ચોથાભાઇ બાબુતર, અશ્વીન ધરમશીભાઇ મજેઠીયા, દિલીપગીરી ઓતમગીરી ગોસ્વામી, કલ્પેશ ભલાભાઇ મજેઠીયા, દાના ગોબરભાઇ ઝાપડા, ચકુ ગોવિંદભાઇ લામકા, તુષાર કિશોરભાઇ મકવાણા, અરવિંદ દેવશીભાઇ સોરાણી, તથા આજીડેમ પોલીસે હસમુખ કાનજીભાઇ પટેલ, મહેશ છગનભાઇ મોલીયા, રાજેશ રતીલાલ પરમાર, હરેશ જાદવજીભાઇ પરમાર, સંજય ધીરૂભાઇ ગોસણીયા, વિજયસિંહ જીવાજી પરમાર, ભરત રાજાભાઇ ઢોલરીયા, કિશોર લાભશંકર મંડીર, ધીરૂ પોપટભાઇ સાંગાણી, ઉપેન્દ્ર ગુણવંતભાઇ પાણેરી, કેતન કિશોરભાઇ મકવાણા, ધર્મેશ શાંતીલાલ વોરા, અનીલ હસમુખભાઇ રાધનપુરા, અરવિંદ સવાભાઇ સાકરીયા, જગદીશ કાનાભાઇ સાકરીયા, વિપુલ વલ્લભભાઇ સીદપરા, દિપક વલ્લભભાઇ સીદપરા, નીલેશ ઇશ્વરભાઇ ધામેચા, હિરેન ભુપેન્દ્રભાઇ ચૌહાણ, તથા માલવીયાનગર પોલીસે કનુ મોહનભાઇ માલા, સવજી મનાભાઇ અડોદરા, વિપુલ પોપટભાઇ અજાડીયા, મુકેશ નાનજીભાઇ વડગામા, રમેશ નરસિંહભાઇ કણસાગરા, ચંદુ મેઘાભાઇ ડાંગર, વિનોદ મોહનભાઇ અમૃતિયા, નારણ મેપાભાઇ તડપદા, દિનેશ રવજીભાઇ જાદવ, દાદુ કરશનભાઇ ડાંગર, કાનજી વલ્લભભાઇ ઠુમ્મર, જીણા રણછોડભાઇ શીંગાળા, દિલીપ વલ્લભાઇ ઠુંમર, દિવ્યેશ પ્રવિણભાઇ વશીયાણી, જશ્મીન કાન્તીભાઇ વશીયાણી, માથા ચીરાગભાઇ ડેદકીયા, અમી મગનભાઇ સીરા, હમીર દેવાભાઇ ગોરણીયા, હેમંત દામજીભાઇ ચોવટીયા, શૈલેષ વલ્લભભાઇ ચોવટીયા, કિશન ભરતભાઇ નડીયાપરા, રવજીભાઇ દુદાભાઇ સગપરીયા, લક્ષ્મણ દુદાભાઇ સગપરીયા, દિલીપ જીલુભાઇ ડોડીયા, હુસેન ઇકબાલભાઇ સંઘાર, જયેશ ત્રિકમભાઇ જીવનાની, મહાવીર હિરાલાલ જૈન, અમીત ભગવાનદાસ માધવાણી, સુરેશ જમનાદાસભાઇ માણેક, શકુર ગફારભાઇ ભટ્ટી, જેવીયર વિઝારીયો લોબો, અશોક ન્યાલચંદ વિંધાણી, સમીર યુસુફભાઇ સોલંકી, બીલાલ અબ્દુલભાઇ સોલંકી, સબીર ગુલામ રસુલ ઘાંચી, નીતિન બીપીનભાઇ રાયજાદા, વિશાલ ગોપાલભાઇ બગડાઇ, અનિલ ઘનશ્યામભાઇ ખાનચંદાણી, તથા પોલીસ હેડ કવાર્ટર ભુતનાથ મંદિરના ગેઇટ અંદર નવા દસ માળીયા પાસે એકઠા થઇ મસ્જીદ તરફ જઇ રહેલા ઇરફાન ફારૂકભાઇ બેલીમ, ફીરોઝ હબીબભાઇ પઠાણ, વિજય ગણપતભાઇ ચૌહાણ, મોહીબ ગુલાબભાઇ સુમરા, કિશન માનશીભાઇ શેખાવત, શહેજાદ હારૂનભાઇ મેમણ, જય મનોજભાઇ ચંદારાણા, કૌશિક બલબહાદુરભાઇ વિશ્વકર્મા, જાહીદ ઇકબાલભાઇ બાબવાણીને પકડી લીધા હતા તથા ગાંધીગ્રામ પોલીસે આસીફ દારૂનભાઇતૈલી, રોહીત જમનદાસભાઇ તૈલી, પરવઝ ઉસ્માનભાઇ માણસીયા, રાજેશ પુંજાલાલ ઠક્કર, પુર્વેશ પ્રભુદાસભાઇ લાખાણી, કાનજી હીરાભાઇ રાઠોડ, ઉકા જીવરાજભાઇ રાઠોડ, સલીમ ઉસ્માનભાઇ નોઇડા, લાલજી તેજાભાઇ મેરીયા, ઇસ્માઇલ સતારભાઇ મહેતર, ગૌરંગ જયસુખભાઇ ગઢીયા, રમેશચંદ્ર જમનાદાસ બુદ્ધદેવ, કમલેશ અકબરઅલી સોમાણી, દિનેશ તળશીભાઇ મોઢવાડીયા, રાજેશ ભવાનભાઇ બારૈયા, રામ કાનાભાઇ ધ્રાંગીયા, જયદેવ રમેશભાઇ બાબરીયા, ગૌરાંગ બાબુભાઇ રાઠોડ, સંજય જીવરાજભાઇ ગોરસવા, જયેશ રાજાભાઇ સાકરીયા, રવી વિનોદભાઇ વાઘેલા, મનોજ પોપટભાઇ ચૌહાણ, તથા યુવ્નીર્સિટી પોલીસે બટુક થોભણભાઇ બાંભવા, નદીમ ફિરોઝભાઇ અજમેરી, મિલન પ્રતાપભાઇ ગોહેલ, નીતીન મહેશભાઇ રાઠોડ, રમેશ બુટાભાઇ રાઠોડ, મનોજ અમૃતલાલ પાઠક, વિજય વસંતભાઇ ફીચડીયા, પંકજ રમેશભાઇ કોટડા, ગીરીશ મનસુખભાઇ મેંદપરા, આસિફ અલીમહંમદભાઇ ખલીફા, અમીત સુરેશભાઇ સાગર, લાલો ખેંગારભાઇ પરમાર, તથા તાલુકા પોલીસે રીધમ હીતેન્ભાઇ જીવાણી, સાહીલ રજાકભાઇ મકવાણા, અલ્પેશ ચંદુભાઇ વેગડા, અસ્લમ રહીમભાઇ મોરવડીયા, વીવેક અરવિંદભાઇ ઠુમ્મર, રોનક શાંતીભાઇ ભુત, નીરવ, ગીરીશભાઇ વેકરીયા, કીશોર અરજણભાઇ ધામેલીયા, સાગર નાનજીભાઇ સોજીત્રા, નીલેશ વસરામભાઇ બુસા, અરવિંદ અરજણભાઇ ધામેલીયા, મનોજ નાથાભાઇ વાઘેલા, રમણીક લક્ષ્મણભાઇ વાઘેલા, રોહીત ડાયાભાઇ હિંગડાચીયા, સંજય જીવનભાઇ પાણખાણીયા, સંજય હરજીભાઇ જગતીયા, સંજય મનસુખભાઇ અજીવાડીયા, બીપીન મનસુખભાઇ અનુવાદીયા, પંકજ નટવરલાલ કકકડ, વજુ ગોવિંદભાઇ ક્કકડ તથા મનીષ રમેશભાઇ આસુન્દ્રાની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

નવાગામ આણંદપરમાં ૬૦ કિલો સોપારી સાથે દેવો ભરવાડ પકડાયો

લોકડાઉન અંતર્ગત શહેર અને જીલ્લામાં પાન - માવાના ગલ્લા, સીગારેટ તથા બીડી  અને ફાંકીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં નવાગામ આણંદપર બસ સ્ટેશન પાસે દેવા ભુરા ધોડાસરા (ઉ.વ.૪ર) ભરવાડ (રહે. રંગીલા સોસાયટી કેશવ પાર્ક) ને રૂ. ૧૩૦૦૦ ની કિંમતની ૬૦ કિલો સોપારી સાથે કુવાડવા રોડ પોલીસે પકડી લીધો હતો.

(3:43 pm IST)