Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મેટોડાના ઉદ્યોગકારો દ્વારા ૧ હજાર ફેસ સીલ્ડ માસ્ક અર્પણ

મેટોડાના ઉદ્યોગકારો દ્વારા જોખમી ફરજ બજાવતા ડોકટરો અને પોલીસ કર્મચારીઓને સુરક્ષા પ્રદાન કરવા ૧ હજાર ફેસ શીલ્ડ માસ્ક અર્પણ કરવામાં આવ્યા છે. ઇનોવેટીવ કેડ કેમ અને ગણેશ પ્લાસ્ટીક પેકેજીંગ દ્વારા આ માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને આ ફેસ સીલ્ડ માસ્ક અર્પણ કરવામાં આવેલ તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:41 pm IST)