Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી લોકડાઉનને કારણે વધુ એક વાર મોકુફ

રાજકોટઃ લોકડાઉનમાં સ્ટેન્ડીંગ કમિટીના પુરા સભ્યો પહોંચી નહી શકતા કોરમના અભાવે બેઠક વધુ એક વખત મુલત્વીઃ જાગૃતિબેન ધાડિયા, અરવિંદ રૈયાણી, કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજા એમ ત્રણ સભ્યો જ હાજર રહ્યાઃ કોરમ પુરૂ નહીં થતા બેઠક મુલત્વી રાખતા મ્યુ. સેક્રેટરી રૂપારેલીયા

(3:38 pm IST)