Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

લુહાર સોશ્યલ ગ્રુપ દ્વારા રાશનકીટ વિતરણ

રાજકોટઃ લુહાર સોશ્યલ ગ્રુપ દ્વારા સેંકડો જરૂરીયાતમંદ પરિવારો ઘઉંનો લોટ, તેલ, કઠોળ, ચોખા, ખાંડ, ચાની ભુકી, તુવેર દાળ જેવી જીવન જરૂરીયાતની ચીજઅ વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવેલ. આ સેવાયજ્ઞની ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર અશ્વીન મોલીયા, મનપાના દંડક અજય પરમાર, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતનાએ મુલાકાત લીધી હતી. આ સેવાકાર્યને સફળ બનાવવા કંચનબેન સિધ્ધપુરા, કમલેશભાઈ સિધ્ધપુરા, રાજુભાઈ સિધ્ધપુરા, હરેશભાઈ સિધ્ધપુરા, પ્રકાશભાઈ ડોડીયા, સુરેશભાઈ ડોડીયા, શૈલેષભાઈ કવૈયા, દિલીપભાઈ સિધ્ધપુરા, પી.એલ.સિધ્ધપુરા, નિતીનભાઈ સિધ્ધપુરા, મયુર ડોડીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:37 pm IST)