Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કલેકટર કચેરીના ખાનગી કોન્‍ટ્રાકટર કર્મચારીનો પગાર નહીં થતા દેકારો

રાજકોટ : કલેકટર કચેરી જનસેવા કેન્‍દ્ર, પેસેન્‍જર લીસ્‍ટ અને ડીઝાસ્‍ટર વિભાગના ખાનગી મેનપાવર કોન્‍ટ્રાકટર એજન્‍સી, લક્ષ્મી એજન્‍સી (ભાવનગર) દ્વારા તેઓનાં કર્મચારીને એપ્રિલ મહિનાનો પગાર નહીં આપતા દેકારોઃ કલેકટર તંત્રના બીલનું પેમેન્‍ટ થઇ જાય પછી જ પગાર અપાશે : કોન્‍ટ્રાકટરની સ્‍પષ્‍ટતા : કર્મચારીઓ કહે છે કલેકટરે તા. પ સુધીમાં પગાર કરી દેવા સુચના આપી છે છતાં કોન્‍ટ્રાકટર નથી માનતા : જબરી ધમાલ

(2:59 pm IST)