Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટ શહેર જિલ્લામાં આજે ૯૦ કોરોના ટેસ્ટ : ધોરાજી શહેરનો યુવાન પોઝિટિવ

૪૯ નેગેટીવ જાહેર - ૬૭ સેમ્પલ રાજકોટના : ૪૦નું રિઝલ્ટ પેન્ડીંગ : જિલ્લાના ૫ તાલુકા કોરોનાની ઝપટે ચડ્યા : ૫ તાલુકા સહી સલામત

(10:47 am IST)