Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ગાયત્રીનગરના લોકોની ધીરજ ખુટી : લોકડાઉનની ઐસી તૈસી કરતા ટોળા માર્ગો ઉપર

રાજકોટ : લોકોની સુરક્ષા માટે જ લોકડાઉન લાગુ કરાયુ છે એ વાત સાચી પરંતુ હવે જાણે અકળાયા હોય અને ધીરજ ખુટી હોય તેમ ભક્‍તિનગર સર્કલ નજીકના ગાયત્રીનગર મેઇન રોડ પર લોકોના ટોળે ટોળા ઉતરી પડયા હતા. કોઇ ચાલીને તો કોઇ વાહન લઇને મનફાવે તેમ નિકળી પડેલા લોકોએ લોકડાઉનની ઐસી તૈસી કરી નાખી હતી. તસ્‍વીરમાં કોઇ જાતની રોક ટોક વગર વિહરતા લોકો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:25 pm IST)