Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સબરસ કોવિડકેર સેન્ટરમાં ૩૦ થી વધુ તજજ્ઞ ખાનગી ડોકટરોની સેવા શરૂ

સબરસ કોવિડકેર સેન્ટરમાં ૩૦ થી વધુ તજજ્ઞ ખાનગી ડોકટરોની સેવા શરૂ

રાજકોટ તા. ૧૬ : શહેરમાં કલેકટર તંત્ર દ્વારા શરૂ કરાયેલ સબરસ કોવિડકેર સેન્ટરમાં શહેરના તજજ્ઞ ખાનગી ડોકટરો સેવા આપવા તૈયાર થતા આજથી ૩૦ વધુ ડોકટરોએ આ માનદ્દ સેવા શરૂ કરી હોવાનું કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના ભયાનક રોગચાળા દરમિયાન જીવનની પરવાહ વગર ફરજ આપી રહેલા તમામ કોરોના વોરીયર્સ ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસનો વિજયભાઈ રૂપાણએ હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે access_time 1:21 pm IST

  • રાજકોટની ભાગોળે પાળ ગામે દુકાન સાંજે ૫ થી ૭ સુધી જ ખુલ્લી રહેશે : રાજકોટની બાજુમાં આવેલ પાળ (જખરાપીર વાળુ) ગામે દુકાનો એક સપ્તાહ માટે દરરોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે તેમ ગામના સરપંચશ્રીએ નિર્ણય જાહેર કર્યો છે access_time 3:59 pm IST

  • અમદાવાદ આરટીઓ કચેરીના બે ડઝનથી વધુ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : કચેરી બંધ થાય અથવા તો પ્રવેશબંધી થાય તેવી શકયતા access_time 1:14 pm IST