રાજકોટ
News of Friday, 16th April 2021

સબરસ કોવિડકેર સેન્ટરમાં ૩૦ થી વધુ તજજ્ઞ ખાનગી ડોકટરોની સેવા શરૂ

સબરસ કોવિડકેર સેન્ટરમાં ૩૦ થી વધુ તજજ્ઞ ખાનગી ડોકટરોની સેવા શરૂ

રાજકોટ તા. ૧૬ : શહેરમાં કલેકટર તંત્ર દ્વારા શરૂ કરાયેલ સબરસ કોવિડકેર સેન્ટરમાં શહેરના તજજ્ઞ ખાનગી ડોકટરો સેવા આપવા તૈયાર થતા આજથી ૩૦ વધુ ડોકટરોએ આ માનદ્દ સેવા શરૂ કરી હોવાનું કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)