Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાજપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટઃ રામનવીએ નિકળેલ શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા શહેરના મહાત્મા ગાંધીજીની પ્રતિમા, જયુબેલી ચોક ખાતે સ્વગાત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલ કાથરોટીયા, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહરે ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, દિલીપભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકુર, પરેશ પીપળીયા, રમેશ અકબરી, માધવ દવે, અશ્વીન પાંભર, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, ડે.મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, રાજુભાઈ અઘેરા, હારૂનભાઈ શાહમદાર, ફારૂક બાવાણી, મનસુખ જાદવ, કિશોર પરમાર, રસીક બદ્રકીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, સી.ટી.પટેલ, કાનાભાઈ ખાણધર, પ્રવિણ પાઘડાર, ભીખુભાઈ ડાભી, મહેશ બથવાર, કોર્પોરેટરો બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, ડો.દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, શીલ્પાબેન જાવીયા, અશ્વીન ભોરણીયા, મુકેશભાઈ મહેતા, જયંત ઠાકર, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણ, સોમભાઈ ભાલીયા, કિરણબેન માકડીયા, કાથડભાઈ ડાંગર, જયસુખ બારોટ, રાજુભાઈ દરીયાનાણી, નીલેશ ખુંટ, સંજય ચાવડા, સુરેશ સીંધવ, નીનાબેન વજીર, દેવુબેન જાદવ, કિન્નરીબેન ચૌહાણ, રક્ષાબેન જોષી, રીટાબેન સખીયા, જેન્તીભાઈ ધાધલ, રાજન ઠકકર, વિજય મેર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

(4:22 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST