Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કરાટેમાં બાલભવનના બાળકોનું અદ્ભુત પ્રદર્શન

 ૨૨ ખેલાડીઓને ગોલ્ડ, ૧૭ને સિલ્વર, ૩૫ને બ્રોન્ઝ  દ્વા૨કા ખાતે રાજય કક્ષાએ વાડ્રો - કાઈ કરાટે કુ. એસોસીએશન  દ્વા૨ા રમાયેલ ક૨ાટેની  સ્૫ધામાં બાલભવન રાજકોટના બાળકોએ જવલંત વિજય મેળવી મેળવી કાતા ગોલ્ડ,  તથા સીલ્વર  સીલ્વર મેળવીને અદ્ભુત પ્રદર્શન કરેલ છે, અલગ અલગ વય જુથના પ૨ ખેલાડીઓએ   આ  સ્પર્ધામાં  ભાગ લીધેલ હતો.  જેમાં ૨૨ ખેલાડીઓએ ગોલ્ડ,  ૧૭-ખેલા ડીમોએ સિલ્વર તેમજ ૩૫ -ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટ સીટીનો દબદબો જાળવી રાખ્યો હતો. જેમાં બાલભવનના ખેલાડીઓએ (૧) શાહ ધર્મિત (૨) કુવાળીયા સોહમ (૩) ભીમાણી પ્રાપ્તી (૪) હરીતા ચૌહાણ (૫) સોયમ વાઘેલા  (૬) હિરપરા શ્રેય  (૭) અભીચંદાણી સુષ્ટી (૮) સેજપાલ આર્ચી વિગે૨ે-૧થી ૮ ખેલાડીઓએ કાતા ફાઈટ ગોલ્ડ મેડલ તથા (૯) ભારમલ મારીયા કાતા બોન્ઝ ફાઈટ ગોલ્ડ (૧૦)ગોકાણી યુવલ ફાઈટ ગોલ્ડ તથા (૧૧) ઉનડકત વેદાંત કાતા ગોલ્ડ ફાઈટ બ્રોન્ઝ (૧૨) ભા૨મલ હુસેના ગોલ્ડ ફાઈટ બ્રોન્ઝ (૧૩) ચાંદ વિવેક ફાઈટ ગોલ્ડ (૧૪) ત્રિવેદી આયુષ ફાઈટ ગોલ્ડ સિલ્વ૨ (૧૫) મકવાણા ધૈય સિલ્વર ફાઈટ ગોલ્ડ (૧૬)  અકબ૨ી ક્રિષ્ના ફાઈટ સિલ્વર (૧૭) અભીચંદાણી રીધ્ધી કાતા સીલ્વ૨ (૧૮) (૧૯) કણસાગરા વેદાંશી કાતી સીલ્વર ફાઈટ સીલ્વર (૨૦) ચંદા૨ાણા મધુ૨ કાતા સીલ્વ૨ ફાઈટ સીલ્વ૨ (૨૧) સોમાણી બિ૨વા કાતા સીલ્વરફાઈ સીલ્વ૨ (૨૨) પીતલીયા ધ્વલંત કાતા સીલ્વ૨ ફાઈટ સીલ્વ૨ (૨૩) ઉપધ્યાય દેવાંશ કાતા સીલ્વ૨ ફાઈટ સીલ્વ૨  (૨૪) રૂપાવટીયા પ૨મ કાતા બ્રોન્ઝ ફાઈ સીલ્વ૨ (૨૫) આસર મન ફાઈટ સીલ્વ૨ (૨૬) જાડેજા રાજવી૨ કાતા બ્રોન્ઝ ફાઈટ સીલ્વર (૨૭) બારૈયા ભવ્યા કાતા બ્રોન્ઝ ફાઈટ સીલ્વર વિજેતા બનેલ છે.  કોચ તરીકે ૨ણજીતભાઈ ચૌહાણ તથા નિલમબેન ચાવડાએ ખેલાડીઓને   પ્રેકટીસ કરાવેલ. વિજેતા બાળકો આગામી રાષ્ટ્રીય લેવલની કરાટે સ્પર્ધા માટે મે મહિનામાં કન્યાકુમારી ખાતે જશે. તેમ બાલભવનની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:53 pm IST)