Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જયુબેલી-મવડી-જંકશન રોડ સહિતના વિસ્તારોમાંથી ૧૯ રેંકડી-કેબીન જપ્ત

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા દ્વારા જયુબેલી, મવડી, જંકશન રોડ સહિતના વિસ્તારોમાંની રસ્તા પર નડતરરૂપ ૧૪ રેકડી, કેબીન તથા ૧૩૫ કિલો શાકભાજી ફળ જપ્ત કરી દબાણો હટાવવામાં આવ્યા હતા. તેમજ રૂ.૪૨ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:44 pm IST)