Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજકોટ શહેર ભાજપના વોર્ડવાઇઝ પ્રમુખ અને મહામંત્રીઓની વરણી

દરેક વોર્ડના પ્રમુખ સાથે બે મહામંત્રીઓ જાહેર : વોર્ડના કોર્પોરેટરો અને હોદેદારોએ શુભેચ્છા પાઠવી

રાજકોટ : રાજકોટ શહેર સંગઠનની સંરચના માટે રાજકોટ શહેર ભાજપની વોર્ડ વાઈઝ પ્રમુખ અને બે મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે દરેક વોર્ડમાં નવા વરાયેલ પ્રમુખ અને બે મહામંત્રીઓને વોર્ડના કોર્પોરેટરો અને હોદેદારો તેમજ કાર્યકરોએ શુભેચ્છા હારતોરા કરીને સત્કાર્યા હતા

મેટરની નીચે લિસ્ટ મૂકવું

(12:56 am IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ કોર્ટમાં અરજી :હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના સંભવિત ગઠબંધનને સતા હાંસલ કરવા માટે મતદાતાઓ સાથે છેતરપીંડી જાહેર કરવા માંગ કરાઈ : આ અરજી પર સુનાવણી થવા સંભવ access_time 1:16 am IST

  • દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમનો આજે છેલ્લો દિવસ : 4 નવેમ્બરના રોજ શરૂ કરાયેલી સ્કીમ હવાઈ પ્રદુષણના વધી રહેલા ખતરાને કારણે લંબાઈ શકે : હજુ સુધી દિલ્હી સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરાયું નથી access_time 12:13 pm IST

  • સુરતના સાંસદ સી,આર,પાટીલે જણાવ્યું છે કે સુરત એરપોર્ટ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ માટે જરૂરી પર્યાવરણ ક્લિયરન્સ કેન્દ્ર તરફથી મળી ગયેલ છે access_time 10:04 pm IST