Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજકોટમાં નવ પોલીસ ઇન્સ્પેકટરની નિમણુંક :

રાજકોટમાં નવ પોલીસ ઇન્સ્પેકટરની નિમણુંક : સુરેન્દ્રનગરના કે,એ,વાળા,અને એમ,સી વાળા ,દેવભૂમિ દ્વારકાના જે,વી,ધોળા અને પાટણના બી,ડી,ઝીલરીયા તેમજ અમરેલીના સી,જી, જોશી,જૂનાગઢ એ,એસ,ચાવડા,અને કચ્છ પશ્ચિમ વી,જે, ચાવડા અને જી,એમ, હડિયા અને નર્મદાના એમ,બી, ઓસુરા રાજકોટ મુકાયા

રાજકોટ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજકોટ શહેરમાં નવ બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પકેટરોની બદલી કરી છે જેમાં સુરેન્દ્રનગરના કે,એ,વાળા,અને એમ,સી વાળા ,દેવભૂમિ દ્વારકાના જે,વી,ધોળા અને પાટણના બી,ડી,ઝીલરીયા તેમજ અમરેલીના સી,જી, જોશી,જૂનાગઢ ના એ,એસ,ચાવડા,અને કચ્છ પશ્ચિમ વી,જે, ચાવડા અને જી,એમ, હડિયા અને નર્મદાના એમ,બી, ઓસુરાને  રાજકોટ મુકાયા

(9:40 pm IST)