Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બપોર સુધીમાં ૧૧૧ નાગરીકોએ રસી લીધી

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા  સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૧૧ નાગરિકોએ રસી લીધી હતી.

(3:25 pm IST)