Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દશેરા અવસરે રાજકોટ ના રેસકોર્સ મેદાન મા સૌરાષ્ટ્ર ના સૌથી ઉંચા 60 ફુટ રાવણના પુતળા નું દહન, રાવણની સાથે મેઘનાથ અને કુંભકર્ણ ના પુતળાનું પણ દહન કરવામાં આવ્યુ, જુઓ લાઈવ દ્રશ્યો.

રાજકોટ રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રીય મહીલાઓ નો અદ્ભુત તલવાર રાસ, જે રાસે વલ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે, જુઓ લાઈવ દ્રશ્યો