Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વિપક્ષી નેતા વગરનું બોર્ડ

 વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા સહીત ૧૩ જેટલા કોંગી કોર્પોરેટરોએ પ્રદેશકોંગ્રેસ નીતી-રીતી સામે વિરોધ દર્શાવી જનરલ બોર્ડમાં ગેરહાજર રહી. ખૂલ્લો બળવો કર્યો હતો તસ્વીરમાં વિપક્ષી નેતા સહિત અનેક કોંગી કોર્પોરેટરની ખૂરશીઓ જનરલ બોર્ડમાં ખાલી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:24 pm IST)