Gujarati News

Gujarati News

શ્રી કૃષ્ણગીરી પાર્શ્વ પદ્માવતી તીર્થધામમાં નવનિર્મિત ૪૨૧ ફૂટ ઉંચા શિખરબંધ જીનાલયનો ફેબ્રુઆરીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ :વિશ્વશાંતિ ઉત્સવ: શ્રી કૃષ્ણગીરી શકિતપીઠાધિપતિ રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની પ્રેરણાથી વિશ્વમાં એકમાત્ર સર્વપ્રથમ :પ્રચાર પ્રસાર હેતુસર ભારતભરમાં પરિભ્રમણ કરનાર વિશ્વશાંતિ રથયાત્રાનું ગુજરાતમાં આગમન :રાજકોટ શહેરના તમામ ફિરકાઓના જૈન સંઘો, જૈન શ્રેષ્ઠીઓ, જૈન સંસ્થાઓ, ગ્રુપો તથા મંડળોના હોદ્દેદારોની શનિવારે રાત્રે મીટીંગ :રાજકોટમાં તા.૨ જુલાઈના રોજ મણીઆર દેરાસર ખાતે પધરામણી :બે દિ' દર્શન - વંદન - વાસક્ષેપ પૂજનનો લાભ access_time 11:26 am IST