Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

શાપર-વેરાવળમાં ભારે વરસાદથી 100થી વધુ ઝુંપડામાં પાણી ઘુસ્યા :તમામને મજૂરોને ભોજન અને રહેઠાણની પંચાયત કચેરીમાં વ્યવસ્થા

શાપર વેરાવળમા ભારે વરસાદને કારણે નદી ઉપર આવેલ મજુરોના 100 થી વધુ ઝૂંપડાંમા પાણી ઘૂસી ગયા હતા ત્યારે શાપર  ગામ પંચાયત કચેરી દ્વારા તમામ મજૂરોને જમવાનું  સુવાની  વ્યવસ્થા કરવામાં આવી રહી છે

(8:32 pm IST)