Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાજકોટના બજરંગવાડીમાં પીઆઇ સુખવિંદરસિંહ ગડુને ભવ્ય આવકાર

નાનકડી બાળકીએ સેલ્યુટ કરતા ઢીંગલીને નીચે બેસીને સેલ્યુટ કરતા પીઆઇ ગડુ

 

રાજકોટ: પીઆઇ સુખવિંદરસિંગ ગડુંને આજે બજરંગવાડીમાં ભવ્ય આવકાર મળ્યો હતો દરમિયાન એક નાની ઢીંગલી પીઆઇ ને સેલ્યુટ કરતા તે ઢીંગલીને નીચે બેસીને સેલ્યુટ પીઆઇ ગડ઼ુએ સેલ્યુટ કરી હતી .લોકો પોલીસ ના ભરપેટ વખાણ કર્યા હતા .સમગ્ર વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને રાશનકીટ વિતરણ કરવામાં આવી તેમજ વૈશાલી નગર વિસ્તારમાં પણ રાશનકીટ વિતરણ કરવામાં આવીહતી 

(10:49 pm IST)