Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બજરંગ વાડી વિસ્તારમાં પેવિંગ બ્લોકનાં કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

વોર્ડ નં.૨માં જાગૃત કોર્પોરેટરશ્રી દ્વારા 'સૌ નો સાથ સૌ નો વિકાસના' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨ બજરંગવાડી વિસ્તારમાં બજરંગવાડી શેરી નં.૧૧ થી ૧૫માં પેવિંગ બ્લોકનું ખાતમહુર્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાનસ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં. ૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, મોહનભાઈ વાડોલીયા, રાજનભાઈ સિંધવ, ભરતભાઈ વીરડા, દેવશીભાઈ સદાહીમાં, ફારૂકભાઈ કટાટીયા, અનિરુદ્ઘસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, ગુલાબસિંહ જાડેજા, વિઠલભાઈ રજવાડિયા, રસિકભાઈ, જીગ્નેશભાઈ અમારઘેડા, મનસુખભાઈ રજવાડી, મેરુભા ઝાલા, જેન્તીભાઈ વાડોલીયા, ડાયાભાઈ સીતાપરા, ભોદરભાઈ મોખાસણા, કિશોરભાઈ, સીમાબેન અગ્રવાત, શ્રધ્ધાબેન, ભાવનાબેન, હર્ષિદાબ કનોજીમાં, બીજલભાઈ, મહેશભાઈ, હર્ષદરાય વાડોલીયા, પ્રવિણભાઈ અતુલભાઈ નાગર, યુવરાજસિંહ સરવૈયા, બીજલસિંહ જાડેજા, સંજય મિયાત્રા, ભીખાભાઈ પ્રજાપતિ, જગાભાઈ ચાવડા, વાસુભાઇ, તરુણભાઈ નળિયાપરા, દિલીપભાઈ સરવૈયા, અશ્વત સખીયા, યોગરાજસિંહ, જયાબેન, બાલુબેન, રાધાબેન, હંસાબેન, ભાનુબેન, અમીદાબેન, વનીતાબેન, શિલ્પાબેન, કૈલાશબેન, રાજેશ્રીબેન, રમાબેન વાડોલીયા તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST