Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટ જીલ્લાના ૩૧ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલીઃ એસ.ઓ.જી.માં પી.આઇ મહેન્દ્રસિંહ રાણા મૂકાયા

જેતપુરમાં પી.આઇ તરીકે વાણીયા, ઉપલેટા માં પલ્લાચાર્ય,જસદણમાં એ.બી.પટેલ, ગોડલ તાલુકામાં પી.એસ.આઇ. એ.વી જાડેજા, લોધીકામાં જે.વી.ગોહિલ, મૂકાયાઃ નવનિયુકત એસ.પી.બલરામ મિણા દ્વારા બદલીનો ગંજીપો ચીપાયો : રૂરલ એલ.સી.બીમાં જેતપુર તાલુકાના એચ.એ.જાડેજા, SOGમાં શાપરના વાય.બી.રાણા મૂકાયા

રાજકોટ તા.૧૧: જીલ્લાના નવનિયુકત એસ.પી.બલરામ મીણાએ બદલીનો ગંજીપો ચીપી જીલ્લાના ૩૧ પોલીસ અધિકારીઓની અસરપરસ બદલીને હુકમો કર્યા છે. રૂરલ એસ.ઓ.જીમાં ગુન્હે ગારોપર કાળુ ધરાવતા જેતપુરના પી.આઇ એ.મહેન્દ્રસિંહ રાણાની નિયુકતી કરાઇ છે.

બદલીના હુકમોમાં વી.આર. વાણીયા,પો.ઇ. સી.પી.આઇ. ગોંડલથી જેતપુર સીટી, એમ.એન. રાણા, પો.ઇ. જેતપુર સીટીથી એસ.ઓ.જી. રાજકોટ રૂરલ, એચ.જી. પલ્લાચાર્ય, પો.ઇ. જસદણ થી ઉપલેટા, એ.બી. પટેલ પો.ઇ. સી.પી.આઇ. જસદણથી પો.ઇ. જસદણ, એલ.એલ. ભટ્ટ,પો.ઇ. ઉપલેટાથી સી.પી.આઇ. જસદણ, જે.બી. મીઠાપુર,પો.સ.ઇ. ગોંડલ તાલુકાથી ધોરાજી, એસ.આર. ખરાડી, પો.સ.ઇ. મહિલા પો.સ્ટે. ગોંડલથી જેતપુર સીટી, સી.એન. વાછાણી, મ.પો.સ.ઇ.-જેતપુર સીટીથી મહિલા પો.સ્ટે. ગોંડલ, એ.વી. જાડેજા પો.સ.ઇ.-આટકોટથી ગોંડલ તાલુકા, એસ.એમ. વસાવા,પો.સ.ઇ.- વિંછીયાથી ગોંડલ સીટી, બી.એફ. ચોૈધરી, મ.પો.સ.ઇ.-પડધરીથી આટકોટ, પી.જી. બાંટવા,પો.સ.ઇ.- ઉપલેટાથી જેતપુર તાલુકા, એચ.એ.જાડેજા, પો.સ.ઇ.- જેતપુર તાલુકાથી એલ.સી.બી.-રા.રૂ, આર.ડી. ચોૈહાણ,પો.સ.ઇ- વીરપુરથી રીડરટુ.ના.પો.અ.ગોંડલ, એ.એમ. ઠાકોર, મ.પો.સ.ઇ.-રીડર ટુના. પો.અ.ગોંડલથી ગોંડલ સીટી, વી.કે. ગોલવેલકર, પો.સ.ઇ- ગોંડલ સીટીથી જસદણ, જે.વી. ગોહિલ, પો.સ.ઇ- ભાયાવદરથી લોધીકા, એમ.જે. પરમાર, પો.સ.ઇ- પડધરીથી શાપર, જે.એમ. વાઢીયા, પો.સ.ઇ.- ધોરાજીથી પડધરી, આર.એલ. ગોયલ,પો.સ.ઇ- જામકંડોરણાથી જેતપુર તાલુકા, એ.એ.ખોખર,મ.પો.સ.ઇ.-એસ.ઓ.જી.-રા.રૂ.થી જેતપુર તાલુકા, વાય.બી. રાણા,પો.સ.ઇ- શાપરથી એસ.ઓ.જી.-રા.રૂ., એન.વી. હરીયાણી-પો.સ.ઇ- પાટણવાવથી ગોંડલ તાલુકા, જે.એમ. ચાવડા મ.પો.સ.ઇ.-પડધરીથી જસદણ, વી.બી.વસાવા,પો.સ.ઇ- ધોરાજીથી ઉપલેટા, યુ.એચ. વસવા,મ.પો.સ.ઇ. એસ.ઓ.જી.-રા.રૂ.થી પેરોલ ફર્લો, આર.જી. સિંધુ,પો.સ.ઇ.-શાપરથી લીવ રીઝર્વ-રા.રૂ., કૃણાલ પટેલ,પો.સ.ઇ- લીવ રીઝર્વ-રા.રૂ.થી રીડર ટુ એસ.પી.રા.રૂ., એમ.આર. ગોંડલીયા પો.સ.ઇ.-પેરોલ ફર્લોથી શાપર, ડી.એલ.ખાચર, પો.સ.ઇ.-જસદણથી વિંછીયા, વી.બી.ચોૈહાણ,પો.સ.ઇ-લોધીકાથી વીરપુર નો સમાવેશ થાય છે.

રાજકોટ રૂરલ સ્પેશ્યલ ઓપરેશન ગૃપમાં નિમણુંક પામેલા પોલીસ ઇન્સપેકટર મહેન્દ્રસિંહ એન.રાણા અનુભવી પોલીસ ઇન્સપેકટર છે. જેતપુર પોલીસ ઇન્સપેકટર તરીકે જવાબદારીપૂર્વક ફરજ બજાવી તે પહેલા, લોધીકા પોલીસ સ્ટેશન, જીલ્લા પોલીસ વડાના એલ.સી.બી. વિભાગમાં પી.આઇ. તરીકે, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના એસ.ઓ.જી. ઇન્ચાર્જ, તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ અને નર્મદા જીલ્લા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ફરજ નિભાવી ગુન્હા સંશોધનમાં મહત્વનું કાર્ય કર્યુ હતું જેની નોંધ લઇ તેમની નિમણુંક જીલ્લા પોલીસ વડા મીનાએ રૂરલ એસ.ઓ.જી.માં કરી છે.(૮.૧૨)

(3:54 pm IST)