Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રાજકોટ લોકસભા ચૂંટણી : વિધાનસભા વાઇઝ ૧૦ દિ'માં ખર્ચના હિસાબો આપવા કલેકટરની તાકીદ

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં તંત્રને પ કરોડ ઉપરનો ખર્ચનો અંદાજઃ વિધાનસભા વાઇઝ ખર્ચના હિસાબો દરેક ડે. કલેકટર પાસેથી મંગાવતા કલેકટર ૧૦ દિ'નો સમયઃ આ હિસાબો બાદ વધુ ૩ાા થી ૪ કરોડની ગ્રાંટ મંગાશેઃ રરમીએ સાંજે આવતા જનરલ ઓબઝર્વર શ્રી રૂષીકેશ યશોદા આજ સુધી માત્ર ર કરોડની ગ્રાંટ આવી છે.

(3:37 pm IST)