Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગરમાં

સુશાસન દિવસ અંતર્ગતની બેઠકમાં ધનસુખભાઇ ભંડેરી, પ્રદિપ ડવ, કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, ડો.દર્શિતાબેન

રાજકોટઃ સુશાસન દિવસ અંતર્ગત આજે કમલમ પ્રદેશ ભાજપ કાર્યાલયમ, ગાંધીનગર ખાતે  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.(૨૮.૫)શાહની ઉપસ્થિતી

(4:57 pm IST)