Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

આજે પણ ચેકીંગઃ વીજ તંત્રની ૩૮ ટીમો રાજકોટ સીટી-૩ ડીવીઝનમાં ત્રાટકીઃ વાવડી-ખોખડદડ - રૈયા રોડ સબ ડીવીઝનના વિસ્‍તારો આવરી લેવાયા

પીજીવીસીએલની કોર્પોરેટર ઓફીસ દ્વારા રાજકોટને ધમરોળવાનું ચાલુ જ રખાયું છેઃ ૪ દિ'માં ૧ કરોડ ૩પ લાખની વીજ ચોરી ઝડપી લીધા બાદ આજે સતત પાંચમાં દિવસે રાજકોટ-૩ ડીવીઝન વિસ્‍તારમાં વાવડી-ખોખડદડ-રૈયા રોડ સબ ડીવીઝનના વેલનાથ જડેશ્વર, શીવધારા સોસાયટી, રાધાક્રિષ્‍ણ સોસાયટી, મયુર પાર્ક, પરાસર પાર્ક, શેઠનગર, વિસ્‍તારો આવરી લેવાયા.

 

(11:33 am IST)