Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મરણ નોંધનું પ્રમાણપત્ર હવે ઝડપી અને સરળતાથી મળશેઃ ઓન-લાઇન નોંધ શરૂ

રાજકોટ : શહેરની હોસ્પીટલો દ્વારા હવેથી ઇન્ટરનેટનાં માધ્યમથી ઓન-લાઇન મૃત્યુ નોંધ મ્યુ. કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં કરાવવાનો પ્રારંભ થતાં હવે મરણ નોંધનું  પ્રમાણ પત્ર ઝડપી અને સરળતાથી મળી શકશે

(3:52 pm IST)