Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રાજકોટ એરપોર્ટ પર મોદીનું ટુંકુ રોકાણ: ધારાસભ્યો દ્વારા સ્વાગત

રાજકોટ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે દિલ્હીથી ખાસ પ્લેન દ્વારા રાજકોટ આવેલ અહીંથી હેલીકોપ્ટર દ્વારા જુનાગઢ જતા પૂર્વે એરપોર્ટ પર ટુંકુ રોકાણ કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભા, ગોવિંદભાઇ પટેલ અને અરવિંદ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય તથા ઉચ્ચ અધિકારીઓ ડો. રાહુલ ગૃપ્તા કલેકટર, પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જો. પો. કમીશનર સિધ્ધાર્થ ખત્રી નીચેની તસ્વીરમાં બોમ્બ સ્કવોર્ડનું ચેકીંગ ગાડીનું કરી રહેલ છે અને એસઓજીના પીઆઇ રાવલ, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અનડકટ અને કોન્સ. ધનુભા ચૌહાણ સ્ટાફ સાથે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:50 pm IST)