Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગોંડલ ચોકડી વિસ્તારમાં ગંદકીના ગંજ : લોક રોષ

રાજકોટ  : શહેરના વોર્ડ નં.૧૨ માં ગોંડલ ચોકડી વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલમના કારણે વિસ્તારવાસીઓ હેરાન પરેશાન થવા લાગી રહયા છે. આ સમસ્યા તાકીદે ઉકેલવા વિસ્તારવાસીઓએ માંગ કરી છે (તસ્વીર અશોક બગથરીયા)

(4:36 pm IST)