Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હ્યુન્ડાઇ વેન્યુ કારને ''ઇન્ડીયન કાર ઓફ ધ યર-ર૦ર૦'' એવોર્ડ નિમિત્તે કસ્ટર મીટ

રાજકોટઃ હ્યુન્ડાઇ વેન્યુ કારને ''ઇન્ડીયન કાર ઓફ ધ યર-ર૦ર૦'' એવોર્ડ મળતા એક ''કસ્ટમર મીટ''નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હ્યુન્ડાઇ વેન્યુ કારનાં કસ્ટમર્સને ખાસ આમંત્રીત કરી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. કેક કટીંગની સાથે-સાથે ગેમ્સ, ગીફટ અને જમણવાર પણ રખાયો હતો.  શિવ હ્યુન્ડાઇનાં મેનેજરશ્રી એન. એન. જાડેજા તથા શિવ હ્યુન્ડાઇની ટીમે ખાસ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

(3:54 pm IST)